ટ્રાવેલ / નવા વર્ષમાં કરી રહ્યાં છો ફરવાનો પ્લાન? તો જલ્દી બુક કરાવો આ હિલ સ્ટેશન, IRCTC લઇને આવ્યું શાનદાર પેકેજ

visakhapatnam to araku valley hill station great package brought by IRCTC

નવા વર્ષમાં જો તમ પરિવાર અને મિત્રોની સાથે ક્યાંય ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો IRCTC તમારા માટે શાનદાર પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજ હેઠળ તમે લગભગ 3000 રૂપિયામાં હિલ સ્ટેશનની મુલાકાત કરી શકો છો. 

બ્રેકિંગ ન્યૂઝ