કેસ / વિશાખાપટ્ટનમ ગેસ લીક ઘટનાનું કારણ આવ્યું બહાર, કંપની પર થયો કેસ

visakhapatnam dm says vijag gas leak incident occurs due to technical fault in refrigerator unit fir lodged

વિશાખાપટ્ટનમ (Visakhapatnam) માં થયેલા ગેસ લીક અકસ્માત (Vizag Gas Leak) માં અત્યાર સુધીમાં 11 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે વિશાખાપટ્ટનમના જિલ્લા અધિકારીએ ગુરુવારે જાણકારી આપી કે એલજી પૉલીમર્સ ફેક્ટરીમાં આ અકસ્માત રેફ્રીજરેટર યુનિટમાં ટેક્નિકલ ખામીને કારણે થયો છે. તેની સાથે જ પોલીસે કંપની મેનેજમેન્ટ વિરુદ્ધ બિન ઇરાદાપૂર્ણ હત્યા અને બેદરકારીના કારણે મોતની એફઆઇઆર નોંધી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ