કુદરતી આફત / VIDEO: 'એરપોર્ટ બન્યું તળાવ', ગુલાબ વાવાઝોડાને કારણે આ હવાઈમથક સંપૂર્ણ જળબંબાકાર

Visakhapatnam Airport became a lake

ગુલાબ વાવાઝોડાને કારણે આંધ્રપ્રદેશને ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે વિશાખાપટ્ટનમના એરપોર્ટ પર જળબંબાકાર જેવી સ્થિતી સર્જાઈ છે. એરપોર્ટની અંદર અને બહાર પાણીજ પાણી જોવા મળી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ