વિઝા હનુમાન / હનુમાન દાદાના ચરણોમાં પાસપોર્ટ મૂકવાથી વિઝા મળવાની માન્યતા: અમદાવાદના આ મંદિરમાં ભક્તોની અતૂટ આસ્થા

Visa Hanuman temple at Ahmedabad devotees Placing passport at Hanuman Dada's feet is believed to get visa

ગુજરાતમાં આવેલા આ મંદિરને વિઝાની હેડ ઓફિસ તરીકે ઓળખવામાં આવે છે. લોકો એ મંદિરમાં વિઝા મંજૂર થવાની પ્રાર્થના કરે છે અને માન્યતા અનુસાર એ લોકોની ઈચ્છા પૂરી પણ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ