દાવો / બેક્ટેરિયાની સાથે હવે આ રીતે પણ શરીરમાં પ્રવેશી શકે છે કોરોના વાયરસ, રહો એલર્ટ

Virus Can Also Enter The Body Through Saliva Along With Bacteria

કોરોના વાયરસથી બચવા માટે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગની સાથે મોઢાની સફાઈ એટલે કે ઓરલ હાઈજિન પર પણ ધ્યાન આપવાનું રહેશે. એઈમ્સના વૈજ્ઞાનિકોનો દાવો છે કે બેક્ટેરિયાની સાથે સાથે લાળની મદદથી પણ કોરોના વાયરસ શરીરમાં પ્રવેશે છે. જો તમે લાંબી મુસાફરી કરો છો તો માસ્ક ચહેરા પર રહે છે અને તેના કારણે લાળ બનવાનું ઓછું થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ