ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ના હોય / સાસુ-વહુ વચ્ચે ઝઘડો ન થાય એટલે વીરેન્દ્ર સેહવાગ મૅચમાં કરતો હતો આ કામ

viru says about his wife and mother

સાસુ-વહુમાં લડાઇ ન થાય તે માટે વિરેન્દ્ર સહેવાગ નંબર વગરની જર્સી પહેરીને મૅચ રમતા હતા. આ જાણકારી તેમણે પોતે જ આપી છે. સહેવાગે સોશ્યલ મિડીયા પર પોતાના શૉ વીરુની બેઠકના 42માં એપિસોડમાં એક ફેન્સના સવાલના જવાબમાં આ જાણકારી આપી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ