વર્ચુઅલ રિયાલિટી / જ્યારે માતા આવી રીતે મૃત પુત્રીને મળી રડી પડી, પુત્રીએ કહ્યું- 'હું હવે સૂવા માંગુ છું'

 virtual reality helps mom meet her deceased daughter

તમને કોઇ એમ કહે કે તમે તમારા મૃત સંબંધીઓને વર્ચુઅલ રિયાલિટીમાં મળી શકો છો, તો પછી તમે કદાચ તેના પર વિશ્વાસ નહીં કરો. જોકે તાજેતરમાં આવી ઘટના કોરિયાના એક ટેલિવિઝન શોમાં જોવા મળી હતી. 'મીટિંગ યુ'; નામના આ શોમાં એક માતાની વર્ચ્યુઅલ રૂપે તેની પુત્રી સાથે મુલાકાત કરાવવામાં આવી હતી જેનું મૃત્યુ 2016 માં થયું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ