વીરપુર / આજથી જલારામધામ અન્નક્ષેત્ર ફરીથી શરૂ, લૉકડાઉનમાં 200 વર્ષથી ચાલતુ સદાવ્રત પ્રથમ વખત થયું હતું બંધ

virpur jalaram annakshetra start again after lockdown

રાજકોટની નજીક આવેલ વીરપુર સૌરાષ્ટ્રના સંત પૂજ્ય જલારામ બાપાની જન્મ અને કર્મભૂમિમાં રાજ્યમાં જાહેર કરાયેલા લોકડાઉન બાદ દર્શનાર્થીઓ માટે  બંધ કરવામાં આવેલુ અન્નક્ષેત્ર 239 દિવસ બાદ આજથી ફરી શરુ કરવામાં આવ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ