ક્રિકેટ / IND vs ENG: સદી મારવા બાબતે આ પૂર્વ ક્રિકેટરે વિરાટ કોહલી અંગે એવું કહ્યું કે લોકો હસી પડ્યા

virendra sehwag tweeted a picture saying virat kohli does not want century this much desperately

કેપ્ટન કોહલી ઈંગ્લેન્ડ પ્રવાસમાં પ્રથમ ઇનિંગમાં જ ઝીરો પર આઉટ થયો હતો. લોર્ડસમાં બીજી ઇનિંગમાં પણ વિરાટ મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ ગયો હતો. હવે પૂર્વ ભારતીય ક્રિકેટરની ટ્વિટને લઈને ફરી વિરાટની સદી અંગે ચર્ચા ઉઠી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ