ક્રિકેટ / અમદાવાદમાં શુભમન ગિલની સદી અને 'લવ સ્ટોરી'નું શું કનેક્શન? સહેવાગે ખોલ્યું સિક્રેટ રાઝ, કહ્યું પ્રેમ હવે લગ્નમાં પરિણમ્યો

Virendra sehwag praised Shubhman Gills batting and talked about his love story with ahmedabad

ભારતીય ટીમનાં શુભમન ગિલ આજકાલ પોતાની શાનદાર બેટિંગ અને સદીઓ ફટકારી લોકોને ચોંકાવી રહ્યાં છે ત્યારે વિરેન્દ્ર સહેવાગે તેમના વખાણ કરતાં ગિલ અને અમદાવાદ વચ્ચેની પ્રેમ કહાણીનો ઉલ્લેખ કર્યો.

બ્રેકિંગ ન્યૂઝ