રાહત / ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગની પત્ની કોર્ટમાં થઈ હાજર, જાણો કયા કેસમાં મળ્યું હતું વોરંટ

virender sehwag wife aarti gets relief from district court non bailable warrant recall application approved

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગની પત્ની આરતી સહેવાગ મંગળવારે ગ્રેટર નોઈડા સ્થિત જિલ્લા ન્યાયાલય ગૌતમબુદ્ધનગરમાં હાજર થઇ. રજૂઆત બાદ આરતીને કોર્ટમાંથી મોટી રાહત મળી અને ડીસ્ટ્રીક્ટ કોર્ટે તેમની બિનજામીનપાત્ર વોરંટ રિકોલ અરજી સ્વીકાર કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ