ઉગ્ર પ્રતિક્રિયા / પાકિસ્તાન જીત્યા બાદ જે થયું તે જોઈને સહેવાગ અને ગંભીરનો પારો છટક્યો, જુઓ શું કહ્યું

Virender Sehwag questions ban on firecrackers for Diwali, mocks people celebrating Pakistan’s victory

ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની જીત પર ભારતના કેટલાક વિસ્તારોમાં ફટાકડા ફોડીને જશ્ન મનાવવામાં આવતા પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગ અને ગૌતમ ગંભીર ભડક્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ