પ્રેરણા / નેટવર્કના અભાવે પહાડ પર ચડીને ઓનલાઈન અભ્યાસ કરતા વિદ્યાર્થીની મદદે આવ્યો આ ખેલાડી

virender sehwag help student climb up for online classes of barmer

કોરોના વાયરસના કારણે દેશમાં શાળા કોલેજ બંધ રાખવામાં આદેશ આપવામાં આવ્યા છે. ઓનલાઈન એજ્યુકેશનના માધ્યમથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં નેટવર્કની ખૂબ સમસ્યા છે ત્યારે રાજસ્થાનનો એક વિદ્યાર્થી ભણવા માટે પહાડ પર ચડીને ભરતડકે અભ્યાસ કરતો હતો. જે બાદ હવે વીરેન્દ સહેવાગ તેની મદદ કરવાના છે. 

બ્રેકિંગ ન્યૂઝ