સ્પોર્ટ્સ / ક્રિકેટના મહામુકાબલામાં શરમજનક હાર બાદ કોહલીએ આ લોકો પર ફોડ્યું હારનું ઠીકરું

virat kohli's excuses after losing WTC final

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતીય ટીમને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 8 વિકેટથી હરાવી દીધું હતું, જેનું કારણ કેપ્ટન કોહલીએ જણાવ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ