Viral / અનુષ્કા શર્માના બર્થડે પર પતિ વિરાટ કોહલી આ રીતે કર્યું વિશ, પત્ની માટે લખ્યો આ ખાસ મેસેજ

Virat kohli wishes anushka sharma on her birthday said this

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની જોડી ખૂબ જ પોપ્યુલર છે. આ કપલ પણ લોકડાઉન હોવાને કારણે ઘરમાં સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર તેમની શાનદાર બોન્ડિંગની તસવીરો અને વીડિયો સામે આવતા રહે છે. 1 મેએ અનુષ્કા શર્માએ પોતાનો 32મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો અને ખાસ દિવસ પર વિરાટ કોહલીએ પત્નીને ખાસ અંદાજમાં વિશ કર્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ