ક્રિકેટ / વર્લ્ડકપ દરમ્યાન આ ખેલાડી 55 દિવસ ઘરથી રહેશે દૂર, માત્ર 14 દિવસ જ પત્ની સાથે

Virat Kohli will stay away from home for 55 days

આવતા સપ્તાહે ટીમ ઈંગ્લેન્ડ જવા રવાના થઈ જશે. ભારતને પોતાની પ્રથમ પ્રેક્ટિસ મેચ ૨૫ મેએ ઓવલ ખાતે ન્યૂઝીલેન્ડ સામે રમવાની છે અને બીજી મેચ ૨૮ મેએ બાંગ્લાદેશ સામે કાર્ડિફ ખાતે રમવાની છે. ભારતને વિશ્વકપનો પ્રથમ મુકાબલો પાંચ જૂને દક્ષિણ આફ્રિકા સામે રમવાનો છે. જો ટીમ ફાઇનલ (૧૪ જૂન)માં પહોંચશે તો ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ ૫૫ દિવસ સુધી ઘરની બહાર રહેવું પડશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x