ક્રિકેટજગત / વિરાટ કોહલી T20 વર્લ્ડ કપનો સૌથી મોટો રેકોર્ડ તોડવાની ફિરાકમાં! છેલ્લા 8 વર્ષથી આ ક્રિકેટરના નામે છે આ સિદ્ધિ

virat kohli will soon break the world record of leading run scorer

કોહલીનો ટારગેટ છે 90. તે મેળવ્યા બાદ વિરાટ કોહલી t20 વર્લ્ડ કપના ઇતિહાસનો સૌથી મોટો રેકોર્ડ તો તોડશે જ સાથે જ 8 વર્ષ જૂનાં રનકિંગનું પણ સ્થાન લેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ