સહાય / કોરોના સંકટમાં વિરાટ-અનુષ્કાએ મુંબઈ પોલીસના કલ્યાણ માટે કર્યું આ મોટું કામ

Virat Kohli & Wife Anushka sharma donates more amount to welfare of Mumbai Police

કોરોના મહામારીની જંગમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા ફરી એકવાર મદદ માટે આગળ આવ્યા છે. આ વખતે તેમણે મુંબઈ પોલીસના કલ્યાણ માટે પત્ની અનુષ્કા શર્મા સાથે મળીને આ નેક કામ કર્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x