VIRAL / VIDEO : વિરાટે કરી ભજ્જીની કૉપી, બૉલર પોતે હસવાનું ના રોકી શક્યો

Virat Kohli was in funny mood before match imitates Harbhajan Singh bowling action

ટીમ ઇન્ડિયા અને શ્રીલંકાની વચ્ચે T-20 સીરિઝની બીજી મેચ ઇંદોર ખાતે રમાઇ રહી છે. જોકે આ મેચની શરૂઆત પહેલા વિરાટ કોહલીનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર ખૂબજ  વાયરલ થઇ રહ્યો છે જેમાં તે દિગ્ગજ ઑફ સ્પિનર હરભજન સિંહની બોલિંગ એક્શનની કૉપી કરી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ