ક્રિકેટ / ફિફ્ટી ફટકાર્યા બાદ વિરાટે દીકરી સામે શું કર્યું જુઓ, અનુષ્કા અને વામીકા પણ થઈ ગયા ખુશ

virat kohli video viral showing anushka and vamika cheering daddy during third odi against south africa

વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સામેની મેચમાં ફરી એક વખત પોતાનાં ફોર્મમાં પરત ફર્યો હોય એવું લાગતું હતું. ફિફ્ટી ફટકાર્યા બાદ અનુષ્કા અને વામીકા ઊછળી પડ્યા હતા તો વિરાટે પણ સામે ઈશારો કર્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ