વીડિયો / વિરાટ કોહલીએ કહ્યું, આ કામ કોરોનાથી પણ વધુ ઘાતક વાયરસ સમાન છે, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Virat Kohli Urges People Not To Forward Anti Social Content On Social Media

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર એન્ટી સોશિયલ કન્ટેન્ટ વિરુદ્ધ શરૂ કરવામાં આવેલા અભિયાનમાં જોડાઈ ગયો છે. વિરાટે લોકોને અપીલ કરી છે કે, સોશિયલ મીડિયા પર એવા મેસેજ ફોરવર્ડ ન કરવા જે સમાજ અને દેશના હિતમાં નથી. આવા ખોટા અને ભ્રામક પ્રચાર કોરોના વારયસથી પણ ખતરનાક છે. કેપ્ટન કોહલીએ કહ્યું કે, એક ફેક વીડિયો દેશભરમાં નફરત ફેલાવી શકે છે, તેથી દરેકને જાગૃત રહેવાની જરૂર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ