VIRAL / VIDEO: કેપ્ટન વિરાટનો અનોખો અંદાજ, સાન્તા ક્લોઝ બની શેલ્ટર હોમના બાળકોને આપી ગિફ્ટ

Virat Kohli turns 'Secret Santa' for underprivileged kids ahead of Christmas 2019

ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ક્રિસમસ પહેલા સાન્તા ક્લોઝ બનીને કોલકાત્તાના એક શેલ્ટર હોમમાં પહોંચ્યો હતો. સાન્તા ક્લોઝ બનેલા કેપ્ટન વિરાટને જોઇને ત્યાં રહેનારા તમામ બાળકોના ચહેરા પર અલગ જ મુસ્કુરાટ આવી ગઇ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ