ટ્રોલ / દિવાળી ઉજવવાને લઈને કોહલીએ શેર કર્યો VIDEO, બોલી ગયો એવું કે સોશ્યલ મીડિયામાં થયો ટ્રોલ

virat kohli trolled for offering tips on diwali netizens ask stop giving gyaan watch video

સોશિયલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ છે, જ્યાં દરેક બાબતો, સમાચાર અને પ્રવાહો દરેક સેકન્ડે બદલાઈ જાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વખાણ અને નારાજગી બંને ઝડપથી ફેલાય છે. ક્રિકેટર વિરાટ કોહલીને પણ રવિવારે ટ્વિટર પર પ્રશંસકોની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ