Video / લોકડાઉનમાં આ રીતે ખુદને ફિટ રાખી રહ્યો છે વિરાટ, પત્ની અનુષ્કા સાથે પ્રેક્ટિસ કરતો વીડિયો થયો વાયરલ

virat kohli training video anushka sharma bowls a bouncer

લોકડાઉનમાં પણ ક્રિકેટર વિરાટ કોહલી પોતાની ફિટનેસ પ્રત્યે ખૂબ ગંભીર છે. શુક્રવારે તે મુંબઈ સ્થિત પોતાના એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાં ટ્રેનિંગ લેતા જોવા મળ્યો હતો. પહેલાં તો વિરાટે કમ્પાઉન્ડમાં રનિંગ પ્રેક્ટિસ કરી અને પછી તેની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે બેટિંગની પ્રેક્ટિસ પણ કરી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x