ઉપલબ્ધિ / વિરાટે પોન્ટિંગના સૌથી મોટા રેકોર્ડની કરી બરાબરી, 10 ઇનિંગ્સ પછી રમી શાનદાર ઇનિંગ

Virat Kohli surpasses Sunil Gavaskar, equals Ricky Ponting with century in Pune

કેપ્ટન તરીકે પોતાની 50મી ટેસ્ટ રમવા માટે આવેલા વિરાટ કોહલીએ સેન્ચુરી કરી.  ટીમ ઇન્ડિયાનો કેપ્ટન 10 ઇનિંગ્સ પછી સેન્ચુરી કરવા માટે સફળ રહ્યો. આ તેના કરિયરની 26મી ટેસ્ટ સેન્ચુરી છે. આ પહેલા તેણે ડિસેમ્બર 2018ના પર્થ ટેસ્ટ દરમિયાન સેન્ચુરી કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ