એકતા / ટીમ ઇન્ડિયાના કેપ્ટને કહ્યુ, 'પીએમ મોદી આપણે દુનિયાને બતાવીએ બધા એકસાથે છીએ'

Virat Kohli Support Pm Narendra Modi Appeal and Wrote A Message To His Fans

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અભિયાનને સપોર્ટ કર્યુ છે, જેમાં તેણે દેશવાસીઓને 5 એપ્રિલ એટલે કે આજે રાતે 9 વાગ્યાથી 9 મિનિટ સુધી દીવા સળગાવવા માટે કહ્યુ છે. વિરાટે પોતાના ટ્વિટર પર પીએમ મોદીને ટેગ કરીને કહ્યુ કે, ''સ્ટેડિમયમની શક્તિ તેના પ્રશંસકોથી છે, ભારતની ભાવના આપણા લોકોથી છે આજે રાતે 9 વાગે 9 મિનિટ સુધી... દુનિયાને બતાવીએ કે આપણે બધા એકસાથે છીએ.''

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ