હવે શું થશે? / વિરાટ કોહલી માટે વધુ એક ખરાબ સમાચાર, T20 રેન્કિંગમાં લાગ્યો ઝટકો, રાહુલે કરી કમાલ

virat kohli slips by 4th position in icc t20 batting rankings kl rahul takes 3rd position gain

ટી-20 વર્લ્ડ કપનો સુપર 12 રાઉન્ડ સમાપ્ત શરૂ થતાં પહેલા અને પ્રથમ સેમીફાઈનલ શરૂ થતાં પહેલાં આઈસીસીએ ટી-20 રેન્કિંગ જાહેર કર્યુ છે. જેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને 4 પોઈન્ટનું નુકસાન થયુ છે. જ્યારે સારી બોલિંગના કારણે કેએલ રાહુલને ત્રણ પોઈન્ટનો ફાયદો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ