ક્રિકેટ / વિરાટના ફોટોમાં ના જોવા મળ્યો રોહિત, ફેન્સે ઊઠાવ્યા સવાલો

virat kohli shares picture on social media but rohit sharma not in frame

સોમવારે વિરાટ કોહલીએ રોહિત શર્માની સાથે કથિત અણબનના સમાચારોની વચ્ચે પહેલી વખત પ્રતિક્રિયા આપી હતી. કેપ્ટન કોહલીએ સ્પષ્ટ કરી દીધું કે ટીમ ઇન્ડિયામાં એવો કોઇ માહોલ નથી. પરંતુ વિરાટે શેર કરેલા ફોટોમાં રોહિત જોવા ના મળતાં પ્રશંસકોએ પ્રશ્નો ઊઠાવ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ