ઇમોશનલ / I LOVE YOU... બેસ્ટ ફ્રેન્ડના સંન્યાસથી કોહલીનું દિલ તૂટયું, કરી ભાવુક પોસ્ટ 

virat kohli shared picture with AB De Villiers write emotional note

સાઉથ આફ્રીકાના દિગ્ગજ ક્રિકેટર અને 360ના નામે ફેમસ એ બી ડિવિલિયર્સે સંન્યાસ લીધો તે બાદ તેનો ખાસ મિત્ર અને ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીએ એક ભાવૂક પોસ્ટ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ