ક્રિકેટ / બાંગ્લાદેશ સામે મેચ જીત્યા બાદ અનુષ્કા સાથે સમય વિતાવી રહ્યો છે વિરાટ, ફોટો સાથે લખ્યો સંદેશ

Virat kohli shared photos with anushka sharma with romantic caption

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા શર્મા સોશિયલ મીડિયામાં ખુબ લોકપ્રિય જોડી છે. તે બંને સોશિયલ મીડિયામાં ઘણીવાર એકબીજા માટે પોસ્ટ મૂકતાં હોય છે. બાંગ્લાદેશ સામેની મેચ પહેલાં પણ જ્યારે તેઓ ભૂટાન પ્રવાસ પર હતાં ત્યારે સોશિયલ મીડિયામાં છવાઈ ગયા હતા. હાલમાં જ કેપ્ટન કોહલીએ પત્ની અનુષ્કા સાથેની તસવીર સોશિયલ મીડિયામાં મૂકી છે.  

બ્રેકિંગ ન્યૂઝ