Viral / આ સ્ટાર ખેલાડીએ વિરુષ્કાની સ્વિમિંગ પુલમાં રોમાન્સ કરતી તસવીર કરી ક્લિક, સોશિયલ મીડિયામાં વાયરલ

Virat Kohli Share Romantic Photo With Pregnant Anushka Sharma Fans Gone Crazy Viral

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા સાથેનો રોમેન્ટિક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. બેકગ્રાઉન્ડમાં સૂર્યાસ્ત થઈ રહ્યો છે અને બંને સ્વીમિંગ પૂલમાં રોમેન્ટિક પોઝ આપતા જોવા મળી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્માએ હાલમાં જ પ્રેગ્નેન્સીની જાણકારી આપી છે. અનુષ્કા અત્યારે તેનો પ્રેગ્નેન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. જે બેબી બંપ સાથે પણ તેની તસવીરો શેર કરી રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ