સિદ્ઘિ / કોહલીની 'વિરાટ' સેન્ચુરી, તેંડુલકર-સહેવાગને પાછળ છોડ્યા

 Virat Kohli Scored His 7th Double Hundred In Test Cricket Breaks Sachin-Sehwag Record

વિરાટ કોહલીએ સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સહેવાગનો ભારતીય રેકોર્ડ તોડી દીધો છે, ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે ડબલ સેન્ચુરી કરનારા ભારતીય બેટ્સમેન બની ગયો છે. શુક્રવારે સાઉથ આફ્રિકા વિરુદ્ઘ પૂનેમાં રમાઇ રહેલી ટેસ્ટના બીજા દિવસે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટે પોતાના ટેસ્ટ કરિયરની 7મી ડબલ સેન્ચુરી ફટકારી. આ સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં 7000 રન પણ કર્યા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ