Asia Cup 2022 / મારી બેટિંગમાં કોઈ પરેશાની નથી...: પાકિસ્તાન સામે મેચ પહેલા વિરાટે ભરી હુંકાર, જુઓ શું કહ્યું

virat kohli says there is no problem with his batting

વિરાટ કોહલીએ કહ્યું કે તેમની બેટિંગમાં કોઈ તકલીફ નથી. તેમનો એશિયા કપ માટે પ્રેક્ટિસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ