ખુલાસો / જો કોહલીની મા માની જતી, તો અનુષ્કા નહીં પરંતુ આ મહિલા ક્રિકેટર હોત કોહલીની પત્ની

virat kohli saroj kohli and anushka sharma

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન અને દુનિયાનો બેસ્ટ ખેલાડીમાંથી એક વિરાટ કોહલીએ ફિલ્મ જગતની ફેમસ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા છે. બંને એક બીજાને ખૂબ જ પ્રેમ પણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે જો વિરાટની મા માની જતી તો અનુષ્કા નહીં પરંતુ આ સુંદર મહિલા સાથે વિરાટ લગ્ન કરવાનો હતો.

બ્રેકિંગ ન્યૂઝ