ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

રેકોર્ડ / સચિન તેંડુલકરના રેકોર્ડથી 1 સેન્ચુરી જ દૂર વિરાટ કોહલી, શું મુંબઇમાં કરી શકશે કમાલ !

virat kohli sachin tendulkar record india vs australia century record

વિરાટ કોહલી આજે ઓસ્ટ્રેલિયા વિરુદ્ઘ રમાવવામાં આવનારી પહેલી વનડે સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ કરી શકે છે. વિરાટ કોહલી જો એક સેન્ચુરી વધારે કરી દે તો સચિન તેંડુલકરની સાથે બરાબરી સેન્ચુરી કરનારો બેટ્સમેન બની જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ