ક્રિકેટ / એક મેચમાં રન લેવા માટે કેટલા કિમી દોડે છે વિરાટ કોહલી? આંકડો જાણી ચોંકી જશો

virat kohli runs 17 km in good inning says team selector msk prasad

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પોતાની ફિટનેસને લઈને જગવિખ્યાત છે. કોહલી તેમની ફિટનેસ માટે ખુબ મહેનત પણ કરે છે. કોહલીની ફિટનેસ ક્રિકેટના મેદાન પર પણ દેખાય છે. ત્યારે ઘણા લોકોને તે જાણવામાં રસ હશે કે ભારતના રન મશીન કેપ્ટન કોહલી એક મેચમાં કેટલું દોડે છે. જીપીએસ ટ્રેકિંગ સીસ્ટમની મદદથી ટીમ ઈન્ડિયાના સિલેક્ટર એમએસકે પ્રસાદે આ વિશે રસપ્રદ માહિતી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ