Farmers Protest / મોડી રાતે વિરાટ કોહલી સહિતના અનેક ક્રિકેટ દિગ્ગજોએ ખેડૂત આંદોલનને લઈને કર્યા ટ્વિટ, જાણો કોણે શું કહ્યું

virat kohli rohit sharma anil kumble suresh raina tweet about farmers protest

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી અને અન્ય અનેક પૂર્વ ક્રિકેટર્સે પણ દિલ્હી બોર્ડર પર ખેડૂતના આંદોલનને લઈને ટ્વિટ કર્યા છે. જાણો કયા ક્રિકેટરે આંદોલનને લઈને શું કહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ