VIRAL / ટીમ ઇન્ડિયાની 'ભાભી' બ્લેક બિકીનીમાં જોવા મળી, PHOTOS VIRAL

Virat Kohli rests his head on Anushka Sharma's lap in new pic from the beach. Internet is in love

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પત્ની તથા બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે પોતાની એક ફોટો શૅર કરી છે. વિરુષ્કાનો આ ફોટો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ