ક્રિકેટ / કોહલીએ 3 દેશો વિરુદ્ધ બનાવ્યો આ ઐતિહાસિક રેકોર્ડ, સચિનને પાડ્યો પાછળ

virat kohli record india vs west indies kohli 42nd odi hundred kohli 8 hundreds 3 countries

દુનિયાનો નંબર એક બેટ્સમેન વિરાટ કોહલીએ રવિવારે વેસ્ટ ઇન્ડિઝ સામે શાનદાર સેન્ચ્યુરી મારી દીધી, આ કોહલીની વન ડે ઇન્ટરનેશનલ કરિયરની 42મી સેન્ચ્યુરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ