VIDEO / નસીબ સામે 'વામન' થઈ ગયો વિરાટ! હતાશ નજરે અદ્ધર જોઈ ભગવાનને પણ પૂછ્યો સવાલ

virat kohli reaction after getting out against punjab kings ipl 2022

વિરાટ કોહલીનું ઈન્ડિયન પ્રીમિયર લીગની હાલની સિઝનમાં નિરાશાજનક પ્રદર્શન યથાવત છે. શુક્રવારે પંજાબ કિંગ્સ સામેની મેચમાં વિરાટ કોહલી 20 રન બનાવી આઉટ થયો. ફાસ્ટ બોલર કેગિસો રબાડાની બોલિંગમાં રાહુલ ચાહરે કેચ પકડી લેતા કોહલી આઉટ થયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ