આક્રોશ / જબરી બબાલ! લાઈવ મેચમા અમ્પાયર સાથે બાખડી પડ્યો વિરાટ, માંડ માંડ શરૂ થઈ મેચ

virat kohli protests of umpires in india vs south africa 1st test kohli say we didnt pick the ball

ભારતીય ટીમ અને સાઉથ આફ્રિકાની વચ્ચે સેન્ચ્યુરિયન ટેસ્ટમાં વિરાટ કોહલી અને એમ્પાયર વચ્ચે ચર્ચા જોવા મળી. આ મેચમાં ભારતીય ટીમે યજમાન સાઉથ આફ્રિકાને 305 રનનો લક્ષ્યાંક આપ્યો. મેચના ચોથા દિવસે દક્ષિણ આફ્રિકાએ પોતાની બીજી ઈનિંગની શરૂઆત કરવાની હતી ત્યારે વિરાટ કોહલી અને ટીમની એમ્પાયર સાથે નવા બોલ મુદ્દે ચર્ચા થઇ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ