WC 2019 / ન્યૂઝીલેન્ડ સામેની મૅચ પહેલાં વિરાટ કોહલીએ કહ્યું, કાલનો અમારો આ ગેમ પ્લાન હશે

virat kohli press conference world cup 2019 semi final new zealand

મંગળવારે ન્યૂઝીલેન્ડ સામે રમાનારી સેમીફાઇનલ મેચ પહેલા કેપ્ટન વિરાટ કોહલીએ જીતનો ભરોસો અપાવ્યો છે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 5 સેન્ચ્યુરી મારી ચુકેલા રોહિતના વખાણ કરી રહેલા કોહલીએ આશા વ્યક્ત કરી એ આ મેચમાં પણ રોહિત ટીમ માટે સારું પ્રદર્શન કરશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ