VIRAL / PAKમાં મળ્યો કોહલીનો 'જબરો' ફેન, હાથમાં પોસ્ટર લઇને કરી ભાવુક અપીલ

virat kohli popularity knows no bounds pakistan fan makes placard appeal

લોકો કોહલીની મેચ સાથે એની ફિટનેસના પણ દીવાના છે. આ જ કારણ છે કે પાકિસ્તાનમાં પણ કોહલીની ખૂબ ધૂમ છે. પાકિસ્તાનના એક ફેને કોહલી પ્રત્યે પોતાની દીવાનગી દેખાડી છે. ગદ્દાફી સ્ટેડિયમમાં કોહલીના ફેને વિરાટના નામનું પોસ્ટર લઇને ઊભેલો જોયો. જેની પર લખ્યું હતું કે કોહલી અમે બધા તમને પાકિસ્તાનમાં રમતા જોવા માંગીએ છીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ