ક્રિકેટ / વિરાટ કોહલી ટીમમાંથી પડતો મુકાય તેવી શક્યતા, ખરાબ ફોર્મના કારણે BCCI અધિકારીએ આપ્યા સંકેત

virat kohli out of south africa t20 series questions ind vs sa t20 team india

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ વિરાટ કોહલી કંગાળ ફોર્મથી ઝઝૂમી રહ્યો છે અને હવે તે એક મોટી ઈનિંગની રાહ જોઈ રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ