લાલ 'નિ'શાન

ICC રેન્કિંગ / ICC વન ડે રેન્કિંગમાં ભારતનો દબદબો, વિરાટ- બુમરાહ ટૉપ પર

virat-kohli-number-one-batsman-in-icc-rankings-bumrah-on-top-in-bowling

ICC ટોપ રેન્કિંગની જાહેરાત કરી છે. જેમાં ભારતીય ખેલાડીઓએ ડંકો વગાડ્યો છે. જેમાં બેટ્સમેન કેટેગરીમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી લિસ્ટમાં પ્રથમ ક્રમે અને બોલર્સમાં જશપ્રિત બુમરાહ પ્રથમ ક્રમે રહ્યા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ