Asia Cup 2022 / પાકિસ્તાન સામે મેચ પહેલા ખુશીથી મળ્યા વિરાટ કોહલી અને બાબર આઝમ, સોશિયલ મીડિયા પર હલ્લાબૉલ

virat kohli met babar azam before match

એશિયા કપ પહેલા ભારતીય ખેલાડીઓએ બીજા દેશનાં પ્લેયર્સની મુલાકાત લીધી જેમાંથી હવે વિરાટ કોહલી અને બાબર આઝમનો ફોટો વાયરલ થઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ