ક્રિકેટ / ICC ટેસ્ટ રેકિંગમાં કોહલી પહેલા સ્થાન પર યથાવત, બોલર્સમાં જાડેજા ટૉપ ભારતીય

Virat Kohli maintains number one spot in ICC Test Rankings

ટેસ્ટ ક્રિકેટની તાજા જારી રેંકિંગમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ 922 અંકોની સાથે પહેલા સ્થાન પર પોતાનો દબદબો યથાવત રાખ્યો છે. આ રેંકિંગમાં કોહલી બાદ બીજા સ્થાન પર કેન વિલિયમસન છે, જે એનાથી 9 અંક પાછળ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ