લાઇફસ્ટાઇલ / વિરાટ કોહલીની ઘડિયાળની કિંમત જાણીને રહી જશો દંગ

virat kohli luxury watch price is 69 lakhs and 12 thousands

વિન્ડીઝ પ્રવાસથી જ્યારે ટીમ ઇન્ડિયા પરત આવી રહી ત્યારે એરપોર્ટ પર કોહલી પત્ની અનુષ્કા શર્માની સાથે નજરે આવશે. હવે બંનેનો એરપોર્ટ પર એક સાથે ફોટો જોરદાર વાયરલ થઇ રહ્યો છે. આ ફોટામાં વિરાટના હાછ પર જે ઘડીયાળ જોવા મળી રહી છે એ ખૂબ જ મોંધી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ