ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ક્રિકેટ / ન્યૂઝીલેન્ડ સામે હાર બાદ કોહલીને વધુ એક મોટો ઝટકો, હવે રૅન્કિંગમાં આ ખેલાડી નંબર વન

virat kohli loses number 1 spot in icc ranking, steve smith number

વિશ્વભરમાં પોતાની આગવી બેટિંગ સ્ટાઈલનાં કારણે લોકપ્રિય વિરાટ કોહલી શ્રેષ્ઠ ખેલાડી છે તેમાં કોઈ બેમત નથી. પરંતુ હવે વિરાટ કોહલી માટે ખરાબ સમાચાર આવ્યા છે. નવી ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલીને ઝટકો લાગ્યો છે. લાંબા સમયથી ટેસ્ટ રેન્કિંગમાં યથાવત્ વિરાટ કોહલી હવે બીજા નંબર પર સરકી ગયા છે. ન્યૂઝીલેન્ડ સામે નિરાશાજનક પ્રદર્શનના કારણે કોહલીના પોઈન્ટ ઘટયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ