ફેરફાર / વિરાટ આપશે રાજીનામું? આ ખેલાડી બની શકે છે નવો ભારતીય કેપ્ટન

virat kohli is likely to step down as odi and t20 captain rohit sharma may be new captain of team india

ભારતીય ક્રિકેટમાં મોટા ફેરફાર થવાના અણસાર જોવા મળી રહ્યાં છે. શક્ય છે કે કોહલી ભારતીય ટીમના એકલા કેપ્ટન ના રહે. બીસીસીઆઈ હવે અલગ-અલગ ફોર્મેટ માટે અલગ-અલગ કેપ્ટનની થિયરી પર કામ કરી રહ્યું છે. જો ખરેખર ભારતીય ક્રિકેટમાં ફેરફાર થાય તો રોહિત શર્મા વન-ડે અને ટી-20ના નવા કેપ્ટન બની શકે છે. જ્યારે કિંગ કોહલી ફક્ત ટેસ્ટ ટીમનુ સુકાન સંભાળશે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ